top of page

Our Projects
ચૈત્ર માસમાં નર્મદા નદી ઉત્તર વાહિની પરિક્રમા માર્ગ પર પગપાળા ચાલતા શ્રદ્ધાળુ ભક્તો માટે ચા, શરબત, નાસ્તો, વગેરે સેવા, નિદાન કેમ્પ યોજવામાં આવે છે.
(સૂચિત )પ્રવૃત્તિઓ:
100 ફૂટ ×60 ફૂટનો કોમ્યુનિટી હોલ, ભોજનાલય, ધર્મશાળા, 50 રૂમ(આવાસ), ચબૂતરો, ગૌશાળા, મંદિર, ધ્યાન માટેની કુટીરો, પાણી પરબ , બાલક્રિંડાંગણ, નૌકાવિહાર બોટ, વગેરે.
(દાતાશ્રીનું તકતીમાં નામ લખવામાં આવશે તેમજ તેમનું વિશેષ કાર્યક્રમ માં સ્ટેજ પર સન્માન કરવામાં આવશે)
bottom of page